ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર
. આ પોસ્ટનો હેતુ ગુજરાતી બ્લૉગિંગનો ઇતિહાસ લખવાનો નથી. ગુજરાતી નેટ જગતનો પૂરો ઇતિહાસ એટલો લંબાઈ જાય કે તે ઘણો સમય માગી લે. ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર આજે તો સમૃદ્ધિનો પાર નથી. અહીં આપણે ગુજરાતી નેટ જગતના ‘શિલારોપણ’ પર ઊડતી નજર નાખીશું. ગુજરાતી બ્લોગ જગતની આરંભયાત્રાનું મારી દ્રષ્ટિએ વિહંગાવલોકન માત્ર કરીશું. ગુજરાતી નેટ જગત પર… Continue reading ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર