ગુજરાતી નેટ જગત: ‘એંટિક’ પેઇજ

.

આ એક ‘એંટિક’ પેઇજ છે!

મિત્રો! આ પૃષ્ઠને વર્ષોથી ઇરાદાપૂર્વક અપડેટ નથી કર્યું! જ્યારે ભવિષ્યમાં ક્યારેક ગુજરાતી નેટ જગતનો ઇતિહાસ લખાશે, ત્યારે આ પૃષ્ઠ સંદર્ભ પૃષ્ઠ તરીકે  ઉપયોગી થશે.

મારી પ્રથમ વેબસાઇટ વર્ષ 2005માં પબ્લિશ થઈ.

ગુજરાતી નેટ જગતના ઉદય કાળે ગુજરાતી બ્લૉગિંગ શરૂ કરવાનો રોમાંચ કોઈ ઑર જ હતો!

ગુજરાતી નેટ જગતના પ્રારંભકાળે ધ્યાનમાં આવેલા કેટલાક બ્લૉગ્સનાં નામ અહીં સચવાયેલાં છે. આમ છતાં આ યાદી સંપૂર્ણ નથી. હું દિલગીર છું કે તત્કાલીન કેટલાક બ્લૉગ્સ તથા બ્લૉગર મિત્રોનાં નામ આમાં ખૂટતાં હોઈ શકે. 2006 સુધીમાં ગુજરાતી નેટ પર સક્રિય થયેલા મિત્રોનાં નામ આપ ધ્યાન પર લાવી શકો? આપ કોમેંટ મૂકીને તે સૌને ઉજાગર કરી શકો છો.

ધન્યવાદ.

ગુજરાતી નેટ જગત: ‘એંટિક’ પેઇજ

ગુજરાતી નેટ જગતના ઉદય કાળના કેટલાક બ્લૉગ્સ

(આ યાદીમાં મધુસંચય, અનામિકા, અનુપમા, અનુભવિકા તથા અનન્યાના અગ્રજો પણ છે!)

કાવ્ય સૂર
અંતરની વાણી
ઊર્મિનો સાગર
અમીઝરણું
મોરપિચ્છ
ટહૂકો
સર્જન સહીયારું
શાણી વાણીનો શબદ

————————–
અનુસંધાન : હીમાંશુ કીકાણી
અર્શ : નિશીથ શુકલ
એક કદમ – શબ્દની કેડી તરફ
પરમ સમીપે : નીલમ દોશી
ઉત્કર્ષ : ગુજરાતી લેક્સીકોન ટીમ
ઉત્તમ ગુજરાતી સાહિત્ય : અશોક મેઘાણી
ઓટલો : તારકશ
કલરવ
કવિલોક : દિલીપ પટેલ
કેસૂડાં : કિશોર રાવળ
રીડ ગુજરાતી : મૃગેશ શાહ
ગઝલ ગુર્જરી : આદિલ મન્સુરી
ગુજરાતી કવિતા : ચેતન ફ્રેમવાલા
ગુજરાતી ગઝલ ઓન લાઇન: શૈલી
ગુજરાતી પુસ્તકાલય : જયન્તિ પટેલ
ગુજરાતી વિકીપીડીયા
ગુજરાતી શબ્દકોશ
ગુર્જરદેશ-ચર્ચા વિચારણા : વિશાલ મોણપરા
જયદીપનું જગત : જયદીપ
પ્રતિદિપ્તિ : મૌલિક સોની
પ્રત્યાયન : પંચમ શુકલ
પ્રભાતનાં પુષ્પો : એસ. વી.
ફોર એસ.વી-સમ્મેલન
ફોર એસ.વી-વાતચીત
મારું જામનગર : નીલેશ વ્યાસ
મેઘધનુષ્ય : નીલા કડકીયા
લયસ્તરો :ધવલ શાહ, વિવેક ટેલર, સુરેશભાઈ જાની
વિશાલ મોણપરા
શબ્દપ્રીત : ઇલાક્ષી પટેલ
શબ્દો છે શ્વાસ મારા : વિવેક ટેલર
શિવશિવા : નીલાબહેન કડકીઆ
સ્નેહ સરવાણી : નેહા ત્રિપાઠી
સ્વરાંજલી : ચિરાગ પટેલ
હાસ્ય દરબાર : રાજેન્દ્ર ત્રિવેદી
Dee’s World : ધર્મેશ

ડૉ. સિદ્ધાર્થ શાહ

Advertisements