મુક્તપંચિકા મુક્તપંચિકા: 01/09/2007 સપ્ટેમ્બર 1, 2007સપ્ટેમ્બર 2, 2007 હરીશ દવે (Harish Dave) . મુક્તપંચિકા: 01/09/2007 ક્ષણ ક્ષણને કાળની કાણી કટોરીમાં ભરતો રહ્યો! માણવી કાલે સવારે? * * * * * Share this:TwitterFacebookLike this:Like Loading... Share this:TwitterFacebookLike this:Like Loading...
માણસ કાલની રાહ જોયા કરે ને દોડ્યા કરે – ખૂબ ખૂબ પ્રયત્નો કર્યા પછી માનવીની કાણી કટોરીમાં કશું બચતું નથી. સાચી વાત. જવાબ આપો
Who can win Time? Still man does useless efforts.
માણસ કાલની રાહ જોયા કરે ને દોડ્યા કરે – ખૂબ ખૂબ પ્રયત્નો કર્યા પછી માનવીની કાણી કટોરીમાં કશું બચતું નથી. સાચી વાત.
સિયા રામના
આજે દર્શન
મંદિર મારે જાવું
એજ મારી છે
વ્યાકુળ ઈચ્છા!