મુક્તપંચિકા

મુક્તપંચિકા: 18/08/2007

. મિત્રો! મારી નીચેની મુક્તપંચિકાઓ “સહિયારું સર્જન” પર પ્રગટ થઈ છે. *   *   *   *   *   * મુક્તપંચિકા: 18/08/2007 (1) આપશો શબ્દો તમે, વાચાળ થઈ જાશે કલમ અમ – આ હતી કોને ખબર? *  *  *  *  *   *   *  * મુક્તપંચિકા: 18/08/2007 (2) આયખું આખું ઝબૂકી વીજ સમ પળ એકમાં વીતશે – હતી કોને ખબર? *  *   *   *   *   *

વિસરાતી વાતો

પ્રથમ ભારતીય મોટર કાર માલિક: ગુજરાતી

. વીસમી સદીનો હજી આરંભ જ થતો હતો. ભારતના અને વિશેષ તો મુંબઈના મિલ ઉદ્યોગ-કાપડ ઉદ્યોગ (Textile industry of Bombay)ના વિકાસમાં ગુજરાતી ઠાકરસી (ઠાકરશી; Thakarsey) કુટુંબનો ડંકો વાગતો હતો. શેઠ દામોદર ઠાકરસીએ “હિંદુસ્તાન સ્પિનિંગ એંડ વિવિંગ મિલ્સ (Hindustan Spinning and Weaving Mills, Bombay)”માંથી બીજી ત્રણ ટેક્સ્ટાઈલ મિલો ઊભી કરેલી. તેમના નવયુવાન પુત્ર વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી)એ… Continue reading પ્રથમ ભારતીય મોટર કાર માલિક: ગુજરાતી