મુક્તપંચિકા મુક્તપંચિકા: 31/07/2007 જુલાઇ 31, 2007ઓગસ્ટ 4, 2007 હરીશ દવે (Harish Dave) મુક્તપંચિકા: 31/07/2007 * * * * * બારી ખોલી તો ભૂરાશ જોઈ! ગીચ બહુમાળીઓ -વાયરો વચ્ચે! આકાશ હશે? * * * * * * Share this:TwitterFacebookLike this:Like Loading... Share this:TwitterFacebookLike this:Like Loading...
ફરી-યાદ ! બારીઓ * ખોલી ખાલીપો જોયો, આટઆટલી વાતો – છતાં આટલો દીવસ-ગૅપ !! ———————- બારીઓ=બ્લોગ્સ. જવાબ આપો
ફરી-યાદ !
બારીઓ * ખોલી
ખાલીપો જોયો,
આટઆટલી વાતો –
છતાં આટલો
દીવસ-ગૅપ !!
———————-
બારીઓ=બ્લોગ્સ.
સુંદર રચના…
adabhut…………….
really very nice…!!!