મુક્તપંચિકા

મુક્તપંચિકા: 14/02/2007

. પ્રેમ એટલે? આ મઝાનો પ્રશ્ન ઊર્મિબહેનનો છે. તેમણે  “સહિયારું સર્જન” પર પ્રશ્ન પૂછ્યો છે. પ્રેમભીની બે મુક્તપંચિકાઓ મેં સહિયારું સર્જન પર મૂકી છે.  “અનુપમા” પર આપ સમક્ષ પ્રેમમાં પલળેલી મુક્તપંચિકાઓ રજૂ કરું છું. પ્રેમ એટલે (1)  પ્રેમ એટલે તમ હૈયામાં ભૂસકો મારી, વ્હાલા! છબછબિયાં- ની મઝા, મઝા! * * * * * * *… Continue reading મુક્તપંચિકા: 14/02/2007