(1) સ્વાગત પ્રથમ પાનું

.

પ્રિય મિત્રો!

મારા આ ગુજરાતી બ્લોગ પર આપનું સ્વાગત છે.

અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા કવિતાઓનો આસ્વાદ માણશો. સાથે સાથે આપ સમક્ષ મારા વાચન, મનન અને ચિંતનની વાતો પણ રાખતો જઈશ.

આપે “મધુસંચય”ને ઉષ્માભર્યો સ્નેહ આપ્યો છે. “અનુપમા”ને પણ આપના પ્રેમભર્યા સહકારની અપેક્ષા છે. આભાર!

હરીશ દવે … અમદાવાદ

.* * * * * * * * * * * * * *

મારા ગુજરાતી બ્લોગ્સ: ( નીચે ક્લિક કરો )

મધુસંચય

અનામિકા

અનુપમા

અનુભવિકા

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

અન્ય ગુજરાતી બ્લોગ્સમાં મારો સહયોગ:

ગુજરાતી સારસ્વત પરિચય

ગુજરાતી પ્રતિભા

……………………………………….
સંપર્ક: thinklife11(at)yahoo(dot)com


Follow

Get every new post delivered to your Inbox.