મુક્તપંચિકા: 25/08/2007

August 25, 2007

મુક્તપંચિકા: 25/08/2007

 

*   *   *

મમ્મી! કારમાં

આજે જઈએ

હાઈવે પાર, જોવું

છે મારે એક

પતંગિયાને !

*  *  *

Entry Filed under: મુક્તપંચિકા. .

2 Comments Add your own

  • 1. ગીત  |  August 26, 2007 at 11:01 am

    શહેરીકરણમાં પ્રકૃતિનાં સ્વરૂપો ખોવાઈ રહ્યાં છે. પ્રાકૃતિક સુંદરતા શોધવા નીકળવું પડે તે વાસ્તવિકતા છે. આપણે જ જવાબદાર છીએ. ભાવિ પેઢીઓને શું જવાબ આપીશું.

    Reply
  • 2. Devika Dhruva  |  August 26, 2007 at 10:16 pm

    વાંચીને એક બાળ ગીત યાદ આવ્યું….

    ” નહિતર પતંગિયુ ઉડી જાશે.”

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

વિભાગ / સ્તંભ

તાજેતરની પોસ્ટ્સ

આપના પ્રતિભાવ

Dr.Sudhir Shah on આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મ…
હરીશ દવે on આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મ…
pravinash1 on વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈ…
વિશ્વદીપ બારડ on ભાવનગરની શામળદાસ કોલેજ
Junagadh City on ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધ…
Health Care Facts on ભારતરત્ન જે આર ડી ટાટા અને…
Junagadh District on ભારતનાં દેશી રજવાડાં અને સરદાર…

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

મુક્તપંચિકા

Blog Stats