Comments on: ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકે

By: rohan
our society  and culture really need your support.thank you for your efforts.

By: હરીશ દવે
આપે રસ લઈને બ્લોગ વાંચ્યો તે બદલ આભાર.મૂંગા ચલચિત્રો (કે સાયલંટ ફિલ્મો ) વિષે આપ અંશત: સાચા છો.   આપની થોડી ગેરસમજ દૂર કરું.

બોલપટ (ટોકી મુવીઝ) આવ્યા પછી મૂંગી ફિલ્મોની દુર્દશા થઈ. મોટા ભાગની ફિલ્મોની પ્રિંટ રઝળતી થઈ ગઈ. આમ છતાં, નેશનલ ફિલ્મ આર્કાઈવ્ઝ-પૂના ફિલ્મ ઈંસ્ટીટ્યુટ તથા કેટલાક ફિલ્મ ચાહકોના પ્રયાસોથી ગણીગાંઠી ફિલ્મના જૂજ પ્રિંટ- થોડાં રીલ્સ સુરક્ષિત રહી શક્યાં છે. તેમાં દાદાસાહેબની છએક ફિલ્મ્સના ટુકડાઓ  છે.

આપને રસ હોય તો મારો ઈ-મેઈલથી સંપર્ક કરશો.  …  હરીશ દવે    અમદાવાદ

By: Ashok
How possible! દાદાસાહેબની  તમામ  ફિલ્મો સાયલેંટ હતી . ટોલ્કી ફિલ્મો શરુ થઈ તો સાયલેંટનો ઈતિહાસ પણ ખોવાઈ ગયો સાહેબ.  આજે તમને એક સાયલેંટ ફિલ્મ જોવા મળે? તમામ ફિલ્મોની પ્રિંટ નાશ પામી .. દાદાસાહેબની   પ્રિંટની વાત ક્યાં કરવી?

By: સુરેશ દેસાઈ
મુંબઈમાં નાટકનો વિકાસ કેટલાક ગુજરાતી મહેતાજીઓએ કર્યો તેવું એક સામયિકમાં  વાંચ્યું  હતું. તમારી અધિક જાણકારી માટે કહું કે મુંબઈમાં 1878માં ગુજરાતી નાટક મંડળી નામની નાટ્યસંસ્થા સ્થપાઈ. તે સંસ્થાએ રણછોડભાઈનું “લલિતાદુ:ખદર્શક” નાટક ભજવ્યું હતું તેવી માહિતિ છે.