મુક્તપંચિકા : 05/03/2007
March 5, 2007
.
મુક્તપંચિકા : પ્રિય મિત્ર સુરેશભાઈ જાનીના જન્મદિને (05/03/2007)
* * * * * * * * * *
જીવન અહીં
આ પળભર
જાણી, હરખે માણે
ક્ષણને, જાની
સુરેશભાઈ.
* * * * * * * * * *
* * * * * * * * * *
મુક્તપંચિકા (2)
ચોસઠ તોયે
ચાર વર્ષના
દાદા બાળક નાના,
ક્ષણે ક્ષણનું
જીવન માણે
* * * * * * * * * *
* * * * * * * * * *
મુક્તપંચિકા (3)
અનંતયાત્રા
જીવન કેરી
ક્ષણમાં જાણી, માણી,
ઉચરે વાણી
સુરેશ જાની.
* * * * * * * * * *
* * * * * * * * * *
આ મુક્તપંચિકાઓ સાથે જન્મદિનની મુબારકબાદી, સુરેશભાઈ! …… હરીશ દવે … અમદાવાદ
Entry Filed under: મુક્તપંચિકા. Tags: anupama, Gujarat, Gujarati, Gujarati blog, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, અનુપમા, મુક્તપંચિકા, હરીશ દવે, muktapanchika, Harish Dave.
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
વિવેક | March 5, 2007 at 5:40 pm
સુરેશભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
2.
Neela Kadakia | March 5, 2007 at 7:46 pm
સુરેશભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ
3.
હેપી બર્થ&hellip | March 5, 2007 at 9:08 pm
[...] જન્મદિન મુબારક હો, સુરેશભાઈ! [...]
4.
Suresh Jani | March 6, 2007 at 2:18 am
સ્નેહના આ ભારને હું શેં વેંઢારીશ? આ બાળક ડોસાની ક્ષમતા નથી…. આટલો આનંદ જીરવવાની.
મારા ચોસઠ વર્ષના જીવનમાં આટલા બધા પ્રેમની અનુભૂતિ , આટલા બધા મિત્રો- જેમાંના મોટા ભાગનાને એક વાર પણ મળ્યો નથી - નો આ પ્રેમ જોઇ હૈયું છલકાઇ જાય છે.