મુક્તપંચિકા 15/08/2006
January 3, 2007
.
જલસભર
નભ-વાદળી
લથબથ થઈને
જગ કરંતી
તરબતર!
* * * * * * *
અર્ધા નભમાં
અર્ધું વાદળ,
અર્ધી અર્ધી બરખા!
અર્ધ ભીગેલું
તપ્ત બદન!
* * * * * * *
Entry Filed under: મુક્તપંચિકા. Tags: , anupama, અનુપમા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, પ્રકૃતિ, મુક્તપંચિકા, વિરહ, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati blog, Harish Dave, muktapanchika.
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed