મુક્તપંચિકા: 22/06/06
December 23, 2006
.
સપ્તપદીના
પાવન મંત્રે
પગલાં માંડે ધીમા!
કોડભરેલી
ધીર યૌવના!
Entry Filed under: મુક્તપંચિકા. Tags: , anupama, અનુપમા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, મુક્તપંચિકા, સ્ત્રી - નારી, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati blog, Harish Dave, muktapanchika.
Trackback this post | Subscribe to the comments via RSS Feed