પસંદગીની મુક્તપંચિકા:(16/05/06)
December 21, 2006
.
રેશમ રાતે,
હળવા શ્વાસે,
બંધ પલક પર,
છાનુંછપનું
ઝૂલે શમણું.
Entry Filed under: મુક્તપંચિકા. Tags: anupama, અનુપમા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, મુક્તપંચિકા, શમણું- શમણાં, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati blog, Harish Dave, muktapanchika.
Trackback this post | Subscribe to the comments via RSS Feed