પસંદગીની મુક્તપંચિકા
December 21, 2006
મુક્તપંચિકાઓ: મૂળ પ્રસિદ્ધિ તારીખ: 14/05/2006
————–
રંગતરંગે,
અતિ ઉમંગે,
હૈયું ઠાલું હરખે!
છુપી ન છુપે
પ્રથમ પ્રીત.
———–
સપનું બની,
આંખમાં તારી,
સાજન! મારા વ્હાલા!
રહેવું મારે
વિરહ રાતે.
———–
Entry Filed under: મુક્તપંચિકા. Tags: anupama, અનુપમા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, મુક્તપંચિકા, રાત - રાત્રિ, વિરહ, સ્વપ્ન- સ્વપ્નાં, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati blog, Harish Dave, muktapanchika.
Trackback this post | Subscribe to the comments via RSS Feed