પસંદગીની મુક્તપંચિકા
December 21, 2006
મુક્તપંચિકાઓ: મૂળ પ્રસિદ્ધિ તારીખ: 14/05/2006
…………
વિશ્વફલક
પર, સઘળે
ખોજી- થાક્યો- તુજને,
ભીતર જોતાં
પામ્યો મુજને.
————–
આંબે ટહૂકી
કોયલ કાળી,
ચોમેર હરિયાળી,
રંગરસીલી
વસંત જામી.
————–
શીતલ વાયુ,
મંદ સુગંધ,
તૃણે તૃણે આનંદ!
તિમિર ક્ષય,
સૂર્ય ઉદય.
————
કોઈ ન પાસ,
ન આશ ભલે,
તું શાને ખોતો હામ?
પથિક ચાલ,
દૂર મુકામ.
————-
———-
રામ-રહીમ,
નાનક-ખ્રિસ્ત,
મહાવીર કે બુદ્ધ!
આખર તારું
એક જ રૂપ !
———-
Entry Filed under: મુક્તપંચિકા. Tags: anupama, Gujarat, Gujarati, Gujarati blog, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, અનુપમા, મુક્તપંચિકા, હરીશ દવે, muktapanchika, Harish Dave, અધ્યાત્મ- મુક્તપંચિ, પ્રકૃતિ.
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed